નિરાશાની ઊંડી ખાઈમાં આશાનો એક દીવો પ્રગટાવ, નિષ્ફળતાની હારમાળાઓ વચ્ચે સફળતાની એક આશ જગાવ; હું તો એક મગતરારૂપ માનવી છું, કોઈ ઈશ્વર નથી, ઈશ્વર પર વિશ્વાસ રાખું, તેવું એક સ્વચ્છ અને કોમળ મન જગાવ. – શીતલ બાદશાહ.