તે કિનારા પર બેસીને દરિયામાં આવી રહેલા મોજાને નિહાળી રહ્યો હતો. સમય પર તેનું ધ્યાન ન રહ્યું, અને સાંજ ક્યાંય ઢળી ગઈ. રાહ જોવાનું હવે તેને ઉચિત ન લાગ્યું.

એક નજર ઘડિયાળ પર નાંખી. નિઃસાસો નાખી ઉભો થયો, પાસે રાખેલ સાઇકલ પર બેઠો અને રૂમ તરફ નીકળી ગયો.

આજે ફરીથી સ્વપ્નાઓની હાર થઇ અને દુનિયાદારીની જીત થઇ.

Whatsapp us to get in touch with you!