“આજે ફરીથી કોઈ ઇન્ટરવ્યૂ આપવા ના આવ્યું. તમને નથી લાગતું કે આપણે આપણી કંપનીની છાપ સુધારવી જોઈએ?” “તેના પર ફરી ક્યારેક વિચાર કરીશું. તમે તમારા પ્રયત્નો વધારો.” ડો. શીતલ બાદશાહ